સંતરામપુર: ગલા તલાવડી ગામે મકાનની દિવાલ પડી જતા એક જ પરિવારના ચાર વ્યક્તિ દટાયા ત્રણ નો બચાવ એકનું મોત થયું
Santrampur, Mahisagar | Sep 9, 2025
ગલા તલાવડી ગામે કાચા મકાનની દિવાલ પડી જતા ઘરમાં સૂઈ રહેલા ચાર વ્યક્તિ દટાઈ ગયા હતા બૂમ બરડા કરતા આજુબાજુના ગ્રામજનો બહાર...