Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur

અંકલેશ્વર: અંકલેશ્વરના રવીદ્રા ગામની નવી નગરી પાસેથી જુગાર રમતા 3 જુગારિયાઓને પાનોલી પોલીસે ઝડપી પાડ્યા હતા

Anklesvar, Bharuch | Jun 23, 2025
પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના રવીદ્રા ગામની નવી નગરીમાં રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે રોકડા અને ત્રણ વાહનો તેમજ 2 ફોન મળી કુલ 72 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગાર રમતો કરમાલી ગામનો જુગારી રતિલાલ સામજી વસાવા,શૈલેષ રામદાસ વસાવા અને ગોમાન નટવર વસાવાને ઝડપી પાડ્યો હતો.

MORE NEWS