અમરેલી એરપોર્ટ પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું.અગાઉ પણ રનવે પરથી ટ્રેનિંગ પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયેલું.રનવે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરવાની બીજી ઘટના.અગાઉ રહેણાંકી વિસ્તારમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં પાયલોટનું નિપજ્યું હતું મોત.સવારની ઘટનાની વાત એરપોર્ટ ઓથોરિટીએ છુપાવી.પ્રાંત અધિકારીએ ઘટનાની આપી પુષ્ટિ........