Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા શૂરા એજ્યુકેશન કોચિંગ ક્લાસના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો; આયેશા ખતુડા 99.16 PR સાથે પ્રથમ

Godhra, Panch Mahals | May 10, 2026
ગોધરા શૂરા એજ્યુકેશન કોચિંગ ક્લાસના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો; આયેશા ખતુડા 99.16 PR સાથે પ્રથમ,પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે શહેર શૂરા કમિટી દ્વારા સંચાલિત શૂરા એજ્યુકેશન કોચિંગ ક્લાસનું ગૌરવવંતું પરિણામ આવતા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 11 અને 12 સાયન્સના પરિણામોમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

MORE NEWS

ગોધરા: ગોધરા શૂરા એજ્યુકેશન કોચિંગ ક્લાસના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો; આયેશા ખતુડા 99.16 PR સાથે પ્રથમ - Godhra News