ગોધરા: નાયક ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત
વેજલપુર નાયક ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ રહ્યા ઉપસ્થિત,પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી નાયક ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર અને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભર્ય