ચંડીસર GIDCનો માલિક પાંચ દિવસથી ફરાર રહેતા ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી.
Palanpur City, Banas Kantha | Dec 16, 2025
ચંડીસર જીઆઈડીસી ખાતે ફૂડ વિભાગે રેડ કર્યા બાદ માલિક ફરાર થઈ જતા પાંચ દિવસથી ફૂડ વિભાગ તેની રાહ જોવી રહ્યું છે જોકે આજે ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી માલિકને લાવવા માટે મદદ માગી છે.
ચંડીસર GIDCનો માલિક પાંચ દિવસથી ફરાર રહેતા ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી. - Palanpur City News