ઉના: ઉના તાલુકામાં શક્તિકેન્દ્રોની બેઠક: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં મંથન
ઉના તાલુકાના કંસારી, સામતેર અને ગાંગડા ખાતે શક્તિકેન્દ્રોની બેઠકો યોજાઈ. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. ગાંગડા ખાતે ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.