Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર પોલીસે હિટ એન્ડ રનનો વણઉકેલાયેલો ગુનો ઉકેલ્યો, અકસ્માત સર્જનાર કાર ચાલક ઝડપાયો

Tarapur, Anand | May 15, 2026
તારાપુર હાઇવે પર હીટ એન્ડ રન અકસ્માત બનવા પામ્યો હતો. જે અકસ્માતમાં રામોદડી ગામના 49 વર્ષીય રમેશભાઈ માધવભાઈ વણકરને પૂરઝડપે આવતી એક અજાણી ફોર વહીલ ગાડીએ ટક્કર મારી હતી.જેમાં રમેશભાઈને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.હતું.ઝીણવટભરી તપાસને અંતે GJ-16-FA-9401 નંબરની બ્રેઝા ગાડીની ઓળખ થઈ હતી.આ મામલે પોલીસે કાર ચાલક ધવલસિંહ માધવસિંહ સોલંકી ઝડપી પાડ્યો છે.