પાલનપુર તાલુકાના કુંભલમેર ખાતે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ની ઉપસ્થિતિમાં ગઢ જિલ્લા પંચાયત સીટ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજે બુધવારે બે કલાકે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સંકલ્પના સાકાર કરવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પ લીધા હતા આજે બુધવારે બે કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.