Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

સોનગઢ: તાપી જિલ્લાના સિંગપુરમાં 250 મહિલા ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીનો ઉત્કર્ષ

Songadh, Tapi | Aug 3, 2026
સોનગઢ તાલુકાના સિંગપુરમાં પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દર વર્ષે 250થી વધુ મહિલાઓને પ્રાકૃતિક ખાતરના પ્રાયોગિક તાલીમો અપાવે છે. તાપી જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં એક લાખથી વધુ ખેડૂતો આ યોજના હેઠળ તાલીમ મેળવી ટકાઉ ખેતી તરફ વધી રહ્યા છે.