ગોધરા: ગોધરાના દાહોદ રોડ પર ભારે ટ્રાફિક જામ, રોડ નિર્માણ કામગીરીના કારણે વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી પરેશાન
ગોધરાના દાહોદ રોડ પર ભારે ટ્રાફિક જામ, રોડ નિર્માણ કામગીરીના કારણે વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી પરેશાનગોધરા શહેરના દાહોદ રોડ પર આજ રોજ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી વાહન વ્યવહાર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરનો આ મુખ્ય માર્ગ ગણાય છે અને આ વિસ્તારમાં મોલ, ઝૂડ્યો શોરૂમ,