ગોધરા: પ્રેમ પ્રકાશ આશ્રમમાં પૂજ્ય સંતોની પુણ્યતિથિ અને વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ગોધરાના પ્રેમ પ્રકાશ આશ્રમમાં પૂજ્ય સંતોની પુણ્યતિથિ અને વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન; મોટી સંખ્યામાં લોકો એ ઉત્સાહભેર કર્યું રક્તદાન, ગોધરાના પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે આજે એક પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિ જોવા મળી હતી. આશ્રમના પૂજ્ય સંતોની પુણ્યતિથિ અને વિશ્વ રક્તદાન દિવસના ત્રિવેણી સંગમ નિમિત્તે અહીં એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આજે વિશ્વ રક્તદાન દિવસ પણ હોવાથી આશ્રમ દ્વારા માનવ સેવ