અમદાવાદના ગોમતીપુરમાં આવેલી ચાલીમાં ત્રણ શખ્સો તલવાર લઈને ઘૂસી ગયા હતા.ત્રણેયે તલવાર લઈને એક યુવકના ઘરની બહાર તોડફોડ કરી હતી.તલવાર વડે ડરાવી યુવકના પરિવારને ગાળો આપીને નીચે બોલાવ્યા હતા.ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો નોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.ત્યારે સમગ્ર મામલે રવિવારે 2 વાગ્યાની આસપાસ ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI ડી વી રાણાનું નિવેદન