સિહોર: એકતા દોડ. સરદાર પટેલ સાહેબની 150 મી જન્મ જ્યંતી નિમિતે સિહોર પોલીસ દ્વારા આયોજન
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ 150 ની જન્મ જયંતી ની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય ત્યારે આ એકતા દિન નિમિત્તે શિહોર પોલીસ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વ્યાપારી મને સામાજિક અગ્રણીની ઉપસ્થિતિમાં શિહોર એલડી ખાતેથી એકતા દોડની શરૂઆત થઈ હતી જે સ્ટેશન રોડ થઈ એલડી મુની ખાતે ફરી પહોંચી હતી આ એકતા દોડને શિહોર નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપી આરંભ કરવીયો હતો