અમદાવાદ શહેર: અમદાવાદ નરોડા ખાતે આવેલ હંસપુરા બ્રિજ અકસ્માતની ઘટના બની
અમદાવાદ નરોડા ખાતે આવેલ હંસપુરા બ્રિજ અકસ્માતની ઘટના બની અમદાવાદમાં અકસ્માતની વણથંભી વણઝાર લાગી છે...ત્યારે વાત કરવામાં આવે તો, નરોડા ખાતે આવેલ હંસપુરા બ્રિજ ઊપર આઈસર અને ફોર વિલર વચ્ચે અકસમાત સર્જાયો હતો....જ્યારે આ અકસમાતામાં સદનસીબે આ અકસ્માતમાં જાનહાની ટળી હતી....વાત કરવામાં આવે તો અકસ્માંત 30 તારીખના રાત્રે 11 વાગ્યાની આસપાસ બન્યો હતો....