ગારિયાધાર: ચારોડીયા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર પાંચ વિરુદ્ધ ગુનો દાખલ
લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચારોડીયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો હાર જીતનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા અને બે ફરાર થયા હતા જેમાં પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગારીયાધાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી મુદ્દા માલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે