આહવા: ડાંગમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન: સાપુતારા અને આહવામાં નવા કેન્દ્રનો શુભારંભ
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સાપુતારા લેક પાર્કિંગ ખાતે વેચાણ કેન્દ્ર અને આહવામાં નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપનીનો શુભારંભ કરાયો. પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો સંપન્ન થયા.