ભાવનગર શહેર: ક્રિષ્ના સોસાયટીમાં ખરાબ રસ્તાના કારણે રહીશો પરેશાન
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
આજે તારીખ 5 એપ્રિલના રોજ સાંજના 6 કલાકે ભાવનગર ની ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, રસ્તાઓનું ખોદકામ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતા કમોસમી વરસાદના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાય છે, જેના કારણે સિનિયર સિટિઝનો અને બાળકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે.