અમદાવાદ શહેર: NDPS કેસમાં આરોપીને 8 વર્ષની કેદની સજા: લાલ દરવાજા પાસે MD ડ્રગ્સના છૂટક વેચાણ કરતો આરોપી 41 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો
NDPS કેસમાં આરોપીને 8 વર્ષની કેદની સજા: લાલ દરવાજા પાસે MD ડ્રગ્સના છૂટક વેચાણ કરતો આરોપી 41 ગ્રામ જથ્થા સાથે ઝડપાયો હતો અમદાવાદના કારંજ પોલીસ મથકે વર્ષ 2023માં દરિયાપુરના રહેવાસી આરોપી શાહિદ કુરેશી સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.