કાલોલ: કાલોલ પોલીસે ઓમ રેસીડેન્સી ના મકાનમાં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક ઈસમની અટકાયત કરી.
કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આરડી ભરવાડને બાતમી મળેલ કે કાલોલ રાવળ ફળિયા પાસે આવેલ ઓમ રેસીડેન્સીમાં રહેતા અમિતકુમાર ગણપતસિંહ ચૌહાણ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે જે આધારે પોલીસે રેડ કરતા અમિતકુમાર પોતાના ઘરે હાજર મળી આવ્યો હતો પોલીસે તેના ઘરમાંથી 375 ml ના કાચના બે બોટલ 180 એમ.એલ ના કાચના નવ બોટલ અને 180 ml ના પ્લાસ્ટિકના 24 બોટલ આમ કુલ મળીને 35 બોટલ ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 8,830 નો મુદ્દામાલ કબજે ક