સંતરામપુર: નર્સિંગપુર ગ્રામ પંચાયત ટાઉનમાં વડાપ્રધાન નો જન્મદિવસ નિમિત્તે મંત્રી દ્વારા સફાઈ ઝુંબેશ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મંત્રી કુબેરભાઈ ડીંડોર નર્સિંગપુર ગ્રામ પંચાયત અને નગરના ટાઉન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલો હતો મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારી કાર્યકર્તાઓ ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તારીખ 17 સાંજે ચાર કલાકે બુધવારના રોજ.