ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં PGVCL ની ટાન્સફોર્મ રોડ પર નમી જતા સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય, પ્રતિક્રિયા આપી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | May 30, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં PGVCL ની ટાન્સફોર્મ નમી ગયું છે. જેને લઇ આગામી ચોમાસામાં પાણી આવે તો શોકસર્કિટ અને રોડ પર હોવાથી અકસ્માતનો ભય ફેલાયો છે. જે અંગે સ્થાનિક લોકોએ પ્રતિક્રિયા આપી હતી.