બાબરા: વાલપુર ગામમાં મહિલા ઝેરી જીવજંતુ કરડયું,પ્રાથમિક સારવાર બાદ અમરેલી હોસ્પિટલમા ખસેડાયા
Babra, Amreli | Oct 5, 2025 બાબરા તાલુકાના વાલપુર ગામે ઝેરી જીવજંતુ કરડતા સલીતાબેન નામની મહિલા ની તબિયત લથડી હતી ત્યારે તેમને પ્રાથમિક સારવાર માટે બાબરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.