બાબરા: બાબરામાં આવેલ અમરનગર વિસ્તારમાં રહેતો યુવક થયો ગુમ,પોલીસ દ્વારા શોધખોળ શરૂ
Babra, Amreli | Oct 17, 2025 બાબરા ગામના અમરનગર વિસ્તારમાં ભાર્ગવ આંબલીયા નામનો યુવક અચાનક ગુમ થઇ ગયો છે. પોલીસ દ્વારા તેના માટે તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે.પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે.