દસ્ક્રોઈ: અસારવામાં એ.સી.બી. ટ્રેપમાં ₹૨.૫૦ લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહિત ત્રણ આરોપી ઝડપાયા
એ.સી.બી. ટ્રેપમાં ₹૨.૫૦ લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહિત ત્રણ આરોપી ઝડપાયા અમદાવાદના અસારવા સ્થિત સબ રજીસ્ટ્રાર નરોડા-૬ કચેરીમાં તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈના કહેવાથી સિક્કા ઓપરેટર જય આદિવાસી અને અન્ય સાથે મળીને ફરીયાદી પાસેથી દસ્તાવેજના કામ માટે ₹૨,૫૦,૦૦૦ની લાંચ સ્વીકારતા ઝડપાયા હતા. ફરીયાદીએ લાંચ આપવાનું અસ્વીકારતા એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો,