Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. નિયમોને નેવે મૂકીને બિલ્ડરોને ફાયદો કરાવાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે વિરોધ કરીને આવેદન આપ્યુ હતુ.

MORE NEWS