વેરાવળ શહેર: વેરાવળમાં ગાંધી જયંતીની ઉજવણી: ભાજપના આગેવાનોએ કરી ખાદીના વસ્ત્રોની ખરીદી
Veraval City, Gir Somnath | Oct 2, 2026
૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગીર સોમનાથના વેરાવળમાં ભાજપના આગેવાનો દ્વારા ખાદી ભંડારમાંથી ખાદીના વસ્ત્રો ખરીદીને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ દેવાભાઈ ધારેચા અને મહામંત્રી જયેશ પંડ્યા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.