સિહોર: સિહોર એસીબીની સફળ રેડ, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી તથા એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 4 રડારમાં આવ્યા
સિહોર ACB ની સફળ રેડ સિહોર તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી તથા એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ચાર રડાર માં ઋતુરાજસિંહ પરમાર તથા જીગર ઠક્કર ઝડપાયા દશરથસિંહ ચૌહાણ તથા વિરેન્દ્રસિંહ ગોહિલ ફરાર બંને ને વોન્ટેડ જાહેર કરાયાફરિયાદી ને ક્લસ્ટર કો.ઓડિનેટરની નોકરીમાં પરત લેવા તથા બાકીનો પગાર આપવા તથા પોલીસ ફરિયાદ નહીં કરવા માંગી હતી લાંચ 2 લાખ ની માગ કરવામાં આવી હતી 1.50 લાખ ની રિકવરી સાથે બે ને ઝડપ્યા