શ્રીનાથજી યુવક મંડળ વલ્લભવિદ્યાનગર દ્વાર ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન સુ્પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે જેમાં ઉમરેઠ તાલુકાના ઓડ ગામે સંતોષી માના મંદિરે શ્રીનાથજી યુવક મંડળ વલ્લભવિદ્યાનગર દ્વારા ૧૫ વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ચાલે છે સેવા કાર્ય. આ વર્ષે ચા, પાણી, નાસ્તા સાથે આરામ કરવા ની વ્યવસ્થા કરવામાં આવી છે