વિજાપુર તાલુકા માં વસઈ ગામે સરપંચ ઉપર ખોટી રીતે ફરીયાદ કરવામાં આવી હોવાને મુદે અને આવી ખોટી ખોટી ફરીયાદ સરપંચો ઉપર ફરી ના થાય તે બાબતે ધારાસભ્ય સીજે ચાવડા ને સરપંચ ના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ ગુરુવારે સાંજે ચાર કલાકે આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી.