Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ગુનામાં સંડોવાયેલ ઇસમના પત્નીને ટીકીટ આપવામાં આવતા કુંભાર વાડા નાસ્થાનિકોમાં નારાજગી

Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર મહાનગરપાલિકા નું ભારે રસાકસી બાદ ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જો કે નામો જાહેર થતા જ ક્યાંક ને ક્યાંક રહી ગયેલા ઉમેદવાર અઠવાતો તેમના વિસ્તારમાં નારાજગીના સુર ઉઠ્યા છે, ભાવનગર ના કુંભાર વાડા વોર્ડમાં દીપ્તિબેન કાંતિભાઈ ધરાજીયા ને ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવતા નારાજગી ફેલાઈ છે, જે અંગે વિસ્તારના મકવાણા જેસિંગભાઈ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ગુનામાં સંડોવાયેલ ઇસમના પત્નીને ટીકીટ આપવામાં આવતા કુંભાર વાડા નાસ્થાનિકોમાં નારાજગી - Bhavnagar City News