ગોધરા: ગોધરામાં ગેરકાયદેસર ગૌ-વંશ કતલનું કૌભાંડ ઝડપાયું: રૂ. ૧.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ૬ શખ્સો સામે ગુનો દાખલ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે વીઆઈપી ગોલ્ડન સ્ટીલ ફર્નિચર પાછળ ઝાડીઓમાં ચાલતા ગેરકાયદેસર ગૌ-વંશ કટીંગના મોટા રેકેટ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે પાડેલા દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 722 કિલોગ્રામ ગૌ-માંસ, કટીંગના સાધનો અને એક સેન્ટ્રો ગાડી સહિત કુલ રૂ. 1,75,740 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન આરોપી અખ્તર અબ્દુલઅઝીઝ મીર રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યા