અમદાવાદ શહેર: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીવીઆના ફ્લેટમાં ANTF દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીવીઆના ફ્લેટમાં ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ભાડેથી રહેતા યુવકના ઘરે પાડવામાં આવેલી આ રેડ દરમિયાન કોકેઇન, એમ.ડી ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજો તેમજ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 18 લાખના મુદ્દામાલ સાથે નિશાંત સોલંકી નામના એક આરોપીની ધરપકડ કરી છે. સાથે જ....