ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી 'સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ ની ફાઇનલ મેચ માં કરીમી 11 ની શાનદાર જીત
ગોધરામાં યોજાયેલી 'સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ ની ફાઇનલ મેચ માં કરીમી 11 ની શાનદાર જીત ગોધરા શહેરમાં રમતગમતની સાથે કોમી એકતાનો સંદેશ આપતી એક શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું છે. ગોધરાના એસ.આર.પી. (SRP) ગ્રાઉન્ડ ખાતે ‘સદભાવના કોમી એકતા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, આ લોકપ્રિય ટુર્નામેન્ટની સીઝન-૧ ની શરૂઆત પૂર્વ ગોધરાના રેન્જ આઈ.જી. આર.વી. અસારી સાહેબની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ વર્ષે સી