અંકલેશ્વર: લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેક્વ્યું ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેક્વ્યું ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ.લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટીના પ્રમુખ કલ્પેશ આર.રાણા,ઝોન ચેરમેન ચાર્મીબેન પટેલ, પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા,સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાની ઉપસ્થિત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેક્વ્યું ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.