ભાવનગર: અકવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા
ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા .ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ની ટીમ દ્વારા આજે શહેરના અકવાડા વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગેરકાયદેસર બંધાઈ ગયેલા મકાનો સહિતના કાચા પાકા બાંધકામો દૂર કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેસીબી મશીન સહિતના કાફલા સાથે દબાણ હટાવની ટીમને દબાણ દૂર કર્યા.