આણંદ શહેર: તુલસી ગરનાળા નજીકથી બોગસ પોલીસ ઝડપાયો, ગાડીમાં પોલીસનું બોર્ડ અને આઈકાર્ડ મળ્યું,મોગરનો રહેવાસી
આણંદ શહેર પોલીસે તુલસી ગરનાળા પાસે આકાશ ટાઉનશિપ નજીકથી એક યુવકને ગાડીમાં પોલીસનું બોર્ડ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બોગસ પોલીસ નું આઈકાર્ડ ઝડપી પાડ્યું હતું.