રાજકોટ : સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે યુનિવર્સિટી પોલીસે ફ્રોડ કરતા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પૂર્વ: રાજકોટ : સોશિયલ મીડિયાના માધ્યમથી કઈ રીતે લોકો સાથે થાય છે ફ્રોડ, યુનિવર્સિટી પોલીસે કર્યો વીડિયો જાહેર - Rajkot East News