મહુધા: મહુધા ડાકોર રોડ ઉપર ઇકો કાર ચાલકે પગપાળા જતા લોકોને અડફેટે લીધા
Mahudha, Kheda | Oct 6, 2025 મહુધા ડાકોર રોડ ઉપર ઇકો કાર ચાલક એ પગપાળા જતા લોકોને અડફેટે લીધા મહુધાના ઝાલાપુરા પાટિયા પાસે ગંભીર અકસ્માત કરી ઇકો કાર ચાલક ફરાર બે વ્યક્તિ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહુધા થી ડાકોર પગપાળા સંઘમાં જઈ રહ્યા હતા યાત્રાળુઓ