ગોધરા: ગોધરાની બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સરપંચ 11નો દબદબો, શાનદાર જીત સાથે ફાઇનલમાં એન્ટ્રી
ગોધરાની બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સરપંચ 11નો દબદબો, શાનદાર જીત સાથે ફાઇનલમાં એન્ટ્રીગોધરા શહેરમાં આયોજિત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રોમાંચક સેમી ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં સરપંચ 11 ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રતિસ્પર્ધી ટીમને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.મેચ દરમિયાન સરપંચ 11ના ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ખેલાડીઓના આક્રમક રમત અને ટીમ વર્કના કારણે મેચ એકતરફી બની હતી. ટીમની જીત સાથે મ