અમદાવાદ શહેર: ઈસ્કોન સર્કલ નજીક પે એન્ડ પાર્કમાં આગ, 9 વાહનો ખાખ
ઈસ્કોન સર્કલ નજીક પે એન્ડ પાર્કમાં આગ, 9 વાહનો ખાખ:પાર્કિંગમાં રહેલી ચાની કીટલીમાં આગ લાગ્યા બાદ આસપાસના વાહનો ચપેટમાં આવ્યા અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન સર્કલ નજીક વાઈડ એન્ગલ પાસે પે એન્ડ પાર્કમાં ઉભેલી ચાની કીટલીમાં આગ લાગતા આસપાસ પાર્ક થયેલા 9 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ચાની કીટલીમાં રાખેલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જે વિકરાળ બનતા આસપાસ પડ