Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: મુસ્લિમ ધર્મના પૈગમ્બર સાહેબ વિશે ટિપ્પણી મામલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી

Bhavnagar City, Bhavnagar | Jul 3, 2026
ભાવનગર ઓલ ઇન્ડિયા મજલિશ એ ઇતેહાદુલ મુસ્લિમીન દ્વારા અધિક કલેક્ટર ને આવેદન, બંગાળની નાઝીયા ઈ. ખાન દ્વારા મુસ્લિમોના પયગમ્બર હજરત મુહમ્મુદ વિશે કરાયેલ ટિપ્પણીનો વિરોધ, પયગમ્બર હજરત મુહમ્મદ વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષ, આવા ગંભીર શાબ્દિક ટિપ્પણીઓ કરનાર સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઈ, સમગ્ર ભારતમાં કોમી વયમનસ્ય ફેલાવનાર ને જેલ હવાલે કરવાની માંગ સાથે અધિક કલેક્ટર ને આવેદન પાઠવી રજૂઆત કરી....

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મુસ્લિમ ધર્મના પૈગમ્બર સાહેબ વિશે ટિપ્પણી મામલે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી - Bhavnagar City News