ભાવનગર શહેર: લોકશાહી બચાવો અંતર્ગત કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરાયું, મોટી સંખ્યામાં આગેવાની જોડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 17, 2026
જિલ્લા કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે. ત્યારે સરકાર અને ચૂંટણીપંચ ઉપર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.