અમીરગઢ: પાડલીયા ગામે બનેલી ઘટના મામલે અમીરગઢના આદિવાસી સમાજના યુવા આગેવાને પ્રતિક્રિયા આપી.
પાડલિયા ખાતે બનેલી ઘટના મામલે અમીરગઢ તાલુકા ના આદિવાસી સમાજ ના યુવા આગેવાન ઘટના સ્થળ ની મુલાકાત લઈને પ્રતિક્રિયા આપી હતી આજે બુધવારે ચાર કલાકે મળેલી વિગતો પ્રમાણે પાડલીયા ખાતે જે પ્રકારે ઘટના બની હતી અને તેને લઈ અને અમીરગઢ તાલુકાના યુવા આગેવાન ઈશ્વર ડામોર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે સમગ્ર ઘટના કઈ રીતે બની છે અને તેને કઈ રીતે વર્ણવી છે તેને લઈ અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.