નાંદોદ: નર્મદા જિલ્લા ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંથી 1400 નો દેશી દારૂ ઝડપી પાડ્યો.
Nandod, Narmada | Oct 21, 2025 દિવાળીના તહેવારમાં ધ્યાનમાં રાખીને કેટલાક દારૂના અડ્ડાઓ પર પોલીસ દ્વારા રેડ પાડી મુદ્દામાલ ઝડપી પાડવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપી પાડ્યો છે.