અમદાવાદ શહેર: ઠંડી વધતા અમદાવાદમાં શાળાના સમયમાં ફેરફારની સૂચના
ઠંડી વધતા અમદાવાદમાં શાળાના સમયમાં ફેરફારની સૂચના...જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આપી માર્ગદર્શિકા...ત્યારે સમગ્ર મામલે સોમવારે 1 કલાકની આસપાસ શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યુ છે.