રાજુલા: રાજુલાના હિંડોરણા ચોકડી પર પેટ્રોલ છાંટી ટ્રક સળગાવવાનો પ્રયાસ કરનાર સામે નોંધાઈ ફરિયાદ
Rajula, Amreli | Oct 20, 2025 રાજુલાના હિંડોરણા ચોકડી પર શીવો ધાખડા દ્વારા ટ્રકમાં પેટ્રોલ છાંટીને આગ ઝાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં ટ્રક ચાલક વાલ્મિકી કુમાર ઠાકુરને માર મારીને ઇજા પહોંચાડી હતી. ઘટનાની ફરિયાદ વાલ્મિકી કુમારે રાજુલા પોલીસ મથકમાં નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી છે.