સોનગઢ: નારી વંદન ઉત્સવ 2026માં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે મહિલા સુરક્ષા દિવસ ઉજવ્યો
Songadh, Tapi | Aug 2, 2026 નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.