Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: કેરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગોવિંદ બરાડીયા પર હુમલો અને લૂંટનો પ્રયાસ : CCTV ફૂટેજ

Bhuj, Kutch | Apr 11, 2026
કેરા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગોવિંદ બરાડીયા પર હુમલો અને લૂંટનો પ્રયાસ ​કચ્છમાં કેરા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગોવિંદ બરાડીયા પર ભુજથી પરત ફરતી વખતે વરલી પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સો અન્ય વાહન આવતા ભાગી ગયા હતા. સીસીટીવીમાં કાર કેદ થઈ છે અને પોલીસે હુમલાખોરોને પકડવા તપાસ તેજ કરી છે.

MORE NEWS