Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના : ગોધરા ખાતે ભાજપ કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ

Godhra, Panch Mahals | May 29, 2026
અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના : ગોધરા ખાતે ભાજપ કાર્યકર્તાઓની કાર્યશાળા યોજાઈ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે,તે અંતર્ગત આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગોધરા વિધાનસભાની કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS